ઉદ્દેશો | અમારા વિશે | ભાષા નિયામક : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર
ઉદ્દેશો | અમારા વિશે | ભાષા નિયામક : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર

ઉદ્દેશો

રાજય સરકારનો વહીવટ માતૃભાષામાં થાય તે હેતુસર ઘડવામાં આવેલા રાજભાષા અધિનિયમમાં રાજભાષા તરીકે સ્‍વીકારવામાં આવેલી ગુજરાતી અને દેવનાગરી લિપિવાળી હિન્દી ભાષાનાં મહત્ત્વ અને ગૌરવની જાળવણી કરવી.

Back to Top