સિદ્ધિઓ | અમારા વિષે | ભાષા નિયામક : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર
સિદ્ધિઓ | અમારા વિષે | ભાષા નિયામક : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર

સિદ્ધિઓ

  1. અગિયાર પંચવર્ષીય યોજનાઓનું ભાષાંતર કર્યું.
  2. ગુજરાત સરકારના જુદા જુદા વિભાગો હેઠળની કચેરીઓના લગભગ​ ૧૦૦ નિયમસંગ્રહોનું ભાષાંતર કર્યું.
  3. ગુજરાતી ભાષા, વ્યાકરણ​ અને જોડણીને લગતાં બાવીસ​ પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં.
  4. ૧૦ વહીવટી શબ્દ કોશો પ્રસિદ્ધ કર્યાં.
  5. ગુજરાત સરકારના જુદા જુદા વિભાગોને લગતા શબ્દ​ સંચયો પ્રસિદ્ધ કર્યા. કેટલાંક​ પ્રકાશનો સીડી સ્વરૂપે પ્રસિદ્ધ કર્યાં છે. આ પ્રકાશનોની લીંક આપવામાં આવી છે આ પ્રકાશનો કચેરી ખાતે તેમજ સરકારી પુસ્તક ભંડાર, અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને વડોદરા ખાતેથી વેચાણથી મળશે.
Back to Top