ઉદ્દેશો | અમારા વિશે | ભાષા નિયામક : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર
ઉદ્દેશો | અમારા વિશે | ભાષા નિયામક : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર

ઉદ્દેશો

  • ૦૧રાજય સરકારનો વહીવટ માતૃભાષામાં થાય તે હેતુસર ઘડવામાં આવેલા રાજભાષા અધિનિયમમાં રાજભાષા તરીકે સ્‍વીકારવામાં આવેલી ગુજરાતી અને દેવનાગરી લિપિવાળી હિન્દી ભાષાનાં મહત્ત્વ અને ગૌરવની જાળવણી કરવી.
Back to Top